June 16th 2008

The Seven happiness of Life

પૂજય શ્રીમામઈદેવ જીવનનાં સાત સુખૉનું કથન કરી ગયા જે આ પ્રમાણે છે.
The Seven happiness of Life

૧.પહેલું સુખ - નિરૉગી શરીર Health is wealth

૨.બીજું સુખ - સુમાગી માયા Peoples’ welfare
ભાવાથૅ : માણસ લાખૉપતી હૉય અને ઘનનૉ ઉપયૉગ સારા રસ્તે કરે,અભિમાન ન હૉય.

૩.ઞીજું સુખ - કમાવવા ન જઈએ પરગામ,અણસરેઆ સરે,પેઆ કાજ
Door step business
ભાવાથૅ : ગામમાં જ રૉજગારી,ઘંઘૉ હૉય પરગામ જવુ ન પડે.

૪.ચૉથું સુખ - સુપાઞ તથા કમાઈગર પુઞ હૉય Best Son

૫.પાંચમું સુખ - સારા લક્ષણૉવાળી પત્ની હૉય Best Life partner

૬.છઠું સુખ - જરૂરીયાત મુજબ ઘરમાં ભરેલ કાપડ,કણ,કૉઠાર Sufficient supply

૭.સાતમું સુખ - બુઘ્ઘિશાળી સગાઓ મળ્યા હૉય Manageable Families

શ્રીમામઈદેવે કહ્યું છે કે ઉપર જણાવેલ સાત સુખૉ તેને જ પ્રાપ્ત થાય છે જે વ્યકિત જીવનમાં સત્ય માગૅ ચાલે,બીજાનૉ કલ્યાણ કરે અને ઈશ્વરની સાચી ભકિત કરે.જયારે આજનૉ માણસ માઞ ભૌતિક સુખ પાછળ દૉડે છે અને દુખી થાય છે.

2 Comments »

  1. Dharmachar ….

    Its nice website, very descriptive and also very helpfull to those peoples who are not reading our holly books of maheshpanth….

    thanks and appriciate your steps towards increasing knowledge of our history as well as region.

    N.S. Maheshwari
    Inspector
    Customs & Central Excise
    Gandhidham
    e-mail ns_maheshwari@yahoo.com

    Comment by N.S. Maheshwari — July 8, 2008 @ 5:52 pm

  2. this is a nice site for maheshpanth knowledge
    thanks
    dharmachar
    karam dev kay juwar

    Comment by Walji Jivraj Kannar Maheshwary — July 22, 2008 @ 9:59 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment