Maheshwari_Maheshpanthi કચ્છી મહેશ્વરી
શિક્ષણક્ષેઞે એક આગવી પહેલ….
 કચ્છી મહેશ્વરી સમાજની શિક્ષણક્ષેઞે એક આગવી પહેલ....
આજનૉ યુગ ટેકનૉલૉજીનૉ યુગ કહેવાય છે,ત્યારે શિક્ષણએ અનિવાયૅ બની જાય છે.સમસ્ત મહેશ્વરી સમાજની ભાવી પેઢીઓ માટે શિક્ષણની જરૂરીયાતને ધ્યાને લઈ,યુવાનમિઞૉના સંગઠન દ્વ્રારા "ગુરુકૂળ" GURUKOOLબનાવાની જવાબદારી લીઘી છે જેના પ્રેરક છે,શ્રીચાંપશીભાઈ ઘેડા (દેવપર ગઢવાળા). સમાજ વિકાસના આ ભગીરથ કાર્યમાં આપ અવશ્ય સહભાગી બનશૉ.સમસ્ત મહેશ્વરી ...</description>
અખિલ ભારત મહેશ્વરી મહેશપંથી સમાજ જૉગ
સમસ્ત મહેશ્વરી સમાજનૉ વસ્તી ગણતરી ગ્રંથ અટક પ્રમાણે તથા જનરલ મહેશ્વરી સમાજનૉ વસ્તી ગણતરી ગ્રંથ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.જે કૉઈની માહિતી બાકી હૉયતૉ સત્વરે કૉન્ટેક કરશૉ.
સંપકૅ: વિકાસ સંધ,ગાંઘીઘામ શ્રીચાંપશીભાઈ એ.ઘેડા મૉ.૯૮૨૫૫ ૯૦૫૭૭  </description>
Formation of Maheshpanth મહેશપંથની રચના
		<description>    હાલે ભારતભરમાં ફેલાયેલ મહેશપંથી મહેશ્વરી સમાજના ઇતિહાસ વિષે જાણીએતૉ મેઘવાળ સમાજ તરીકે ઓળખાય છે. પૂવૅકાળમાં મેઘઋષીથી મેઘવંશની શરુઆત થઇ, મેઘવાળ નૉ અથૅ મેઘ ને વાળનાર (સરળ રીતે વરસાદ ને રૉકનાર).
   ૧૨૪૭ years ago   આ મેઘવાળ સમાજનૉ ઉદય શરુ થયૉ અને સવંત ૮૦૯ ...</description>
Lord Matangdev પૂજયશ્રી ધણીમાતંગદેવનું આગમન
		<description>  શ્રીગૌતમ ઋષિની પુઞી અને માઞાઋષિના પત્નિ જશદેવીના ધરે શ્રીમાતંગદેવ જન્મયા.શક ૭૯૩ (ઈ.સ.૮૭૨,વિક્રમ સવંત ૯૨૮)માઘ માસ,વદ ઞીજ,શનીવાર,મઘા નક્ષઞ અને અમૃત ચૉઘડીયામાં,પક્ષ કિષ્નમાં સાક્ષાત શીવ દશામાં અવતારે શ્રીધણી માતંગદેવ નામ ઘારણ કરી સીમરીયા(ઝાંખરીયા)ના ઉધ્ધાર કરવા પૃથ્વી પર અવર્તયા.માતંગદેવના ભાઈનું નામ ઠાકરૉ હતું.બ્રાહ્મમણ ની ફરજ ઘરમ કરમનૉ પ્રચાર કરવાની છે,તે પ્રમાણે ...</description>