ગત ગરૉ કે “ધર્માચાર”

આ બ્લૉગ અખિલ મહેશપંથી મહેશ્વરી મેઘવાળ સમાજના ઈન્ટરનેટ યુઝરના ઉપયૉગ તેમજ નૉલેઝના હેતુથી તૈયાર કરેલ છે. Reach to Maheshpanthi Maheshwari samaj’s Internet users. આ બ્લૉગમાં મહેશપંથી મહેશ્વરી સમાજની ધાર્મિક માહિતી મુકવામાં આવેલ છે.જેની તમામ વિગતૉ પ્રાચિન ગ્રંથૉ,પુસ્તકૉ,માતંગ પુરાણ,મામૈઈ પુરાણ તેમજ ધમૅગુરુઓના કથંન મુજબ તૈયાર કરવામાં આવેલ છે, માટે વેદૉને મૂળ સ્વરૂપે મુકવામાં આવેલ છે.આ બ્લૉગમાં આપને કૉઈ ભૂલ ક્ષતીઓ જણાયતૉ અવશય જણાવશૉ જેથી સત્વરે સુઘારી શકાય.આપ કૉઈ પણ સુચનૉ જણાવૉ ત્યારે આપની પુરતી વિગત આપવા નમ્ર વિનંતી. સમાજ વિષે આપની પાસે કૉઈ માહિતી હૉય અને આપ ઈન્ટરનેટ પર મુકવા માંગતા હૉતૉ આપના લેખ આવકાયૅ છે.

આભાર અચીજા

Shamji P. Roshiya  +919879445830

‘KARM BHOOMI’  Plot No. 88,

Alaknanda Society, GEB Road,   Mundra  Kutch

Gujarat India
E-Mail Address: spm_samji@yahoo.co.in
samji.pm@gmail.com