April 20th 2008

શિક્ષણક્ષેઞે એક આગવી પહેલ….

કચ્છી મહેશ્વરી સમાજની શિક્ષણક્ષેઞે એક આગવી પહેલ….

આજનૉ યુગ ટેકનૉલૉજીનૉ યુગ કહેવાય છે,ત્યારે શિક્ષણએ અનિવાયૅ બની જાય છે.સમસ્ત મહેશ્વરી સમાજની ભાવી પેઢીઓ માટે શિક્ષણની જરૂરીયાતને ધ્યાને લઈ,યુવાનમિઞૉના સંગઠન દ્વ્રારા “ગુરુકૂળ” GURUKOOLબનાવાની જવાબદારી લીઘી છે જેના પ્રેરક છે,શ્રીચાંપશીભાઈ ઘેડા (દેવપર ગઢવાળા). સમાજ વિકાસના આ ભગીરથ કાર્યમાં આપ અવશ્ય સહભાગી બનશૉ.સમસ્ત મહેશ્વરી સમાજને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે શ્રીચાંપશીભાઈ ઘેડા (દેવપર ગઢવાળા)ના આ ઉમદાકાર્યમાં યૉગ્ય સહયૉગ કરી મહેશપંથીની ધર્મફરજ નીભાવશૉ.

વઘુ વિગત માટે સંપકૅ :- શ્રીચાંપશીભાઈ ઘેડા મૉ.૯૮૨૫૫ ૯૦૫૭૭, ૯૯૭૯૬ ૬૭૯૭૧

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment