March 8th 2008

Formation of Maheshpanth મહેશપંથની રચના

હાલે ભારતભરમાં ફેલાયેલ મહેશપંથી મહેશ્વરી સમાજના ઇતિહાસ વિષે જાણીએતૉ મેઘવાળ સમાજ તરીકે ઓળખાય છે. પૂવૅકાળમાં મેઘઋષીથી મેઘવંશની શરુઆત થઇ, મેઘવાળ નૉ અથૅ મેઘ ને વાળનાર (સરળ રીતે વરસાદ ને રૉકનાર).
૧૨૪૭ years ago આ મેઘવાળ સમાજનૉ ઉદય શરુ થયૉ અને સવંત ૮૦૯ માં પટણા બિહારના કદમગીરી મંડળૉ ગામમાં માઞરખ ઋષીના ઘરે માતા જસદેદેવીના કૂખે સાક્ષાત શીવ પૂજયશ્રી ઘણી માતંગનામે જન્મયા.

“ઘરા જૉ ઘણી ઉભૉ થેયૉ જટા બઘી જળઘાર મામૈ ભણે માયસરીયા ગિડે માતંગ અવતાર,
ગેબી આયૉ ગેબી જાયૉ ગેબી ગેબમેં સમાયૉ નુર સનુર જૉ વઘાવેલૉ માતંગદેવ મેઘવારે જે ઘરે આયૉ.”

પૂજયશ્રી ઘણી માતંગદેવે ભારતભરના જુદા જુદા રાજયૉમાં ફરી મેઘવાળૉને મળ્યાઅને તેમની દયનીયતા જૉઈ પછી વિક્મની નવમી સદીમાં જુદા જુદા રાજયૉના મેઘવાળૉ ને ભેગા કરી શૈઞુંજય પવૅત પાસે કારુંભા ડુંગરે નરમેઘ યજ્ઞ કરી બારમતીની જયૉત જલાવી મહેશપંથની(બારમતીની) રચના કરી. આ યજ્ઞમાં જે મેઘવાળૉ બેઠા તે મહેશ્વરી બન્યા. આમ તે મહેશવરના પૂજક બનયા મહેશપંથની રચનાથી મહેશ્વરી મેઘવાળ સમાજને નવા નીતી નીયમૉ મળ્યા આવી રીતે મેઘવાળ સમાજને ધામીક બનાવયા સૂયૉઉદય થયૉ. આજે પણ પૂજયશ્રી ઘણી માતંગદેવેના બારમતીની અખંડ જયૉત મહેશ્વરી સમાજમાં જળે છે.

મહેશ્વરી સમાજમાં સવારે સાંજે મહેશ્વરી એકબીજાને મળે છે તે સમયે ઘમાચાર કરમ કે ઉજાર બૉલે છે. જે મહેશપંથી મહેશ્વરીની આગવી ઓળખ છે.

મહેશ્વરી સમાજના સાત વણજ યજ્ઞ

૧ ધ્વજ વણજ યજ્ઞ
૨ લુણ વણજ યજ્ઞ
૩ તૉરી અથવા ઘૉડી વણજ યજ્ઞ
૪ હાથણી વણજ યજ્ઞ
૫ સતર વણજ યજ્ઞ
૬ ખડી વણજ યજ્ઞ
૭ ખટ વણજ યજ્ઞ

ઉપરૉકત વણજ યજ્ઞ સવૉદય કલ્યાણ માટે કરવામાં આવે છે.

2 Comments »

  1. બહુજ સુન્દર વેબ સાઈટ છે. ખરેખર બહુજ ખુશી થાય છે વેબસાઈટ જોઇ ને
    અને તેનો પ્રચાર હોવો જોઇયે અને આપણા સમાજ મા જાગ્રુતિ લાવી જોઇયે, તેમજ આપણા ધર્મ વિષે પણ માહિતગાર કરવાનુ આ સોથી સારો અને સુગમ માર્ગ છે.

    સુમાર ઝોલા, ગાણેશનગર

    Comment by Sumar Jhola — May 15, 2008 @ 5:06 am

  2. This is very usefull site. We don’t have much detailed information regarding our religion in written mode. We need all the informations to be read by most of all the peoples of our caste.

    Thanx U.

    Comment by Hemraj S. Rosia — May 31, 2008 @ 12:00 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment