March 22nd 2008

લુણંગ અવતાર

માતંગદેવ પછી સાક્ષાત્ ગણેશ અવતાર પૂ.લુણંગદેવે મહેશપંથનું સુકાન સંભાળયું.મહેશ્વરી જ્ઞાતિના ગુરુ નિમાયા.માતંગદેવનૉ ખંભે ખડીયૉ ઉપાડી ગામડે ગામડે ગતમાં ફરવા લાગયા.સિંઘ ફરી કચ્છ ના કૉટડી ગામે આવે છે,થાવરીઆ મહેશ્વરીની દિકરી પુનરખદેવીની શરત પૂરી તેમની સાથે પરણે છે.ફરતા ફરતા લુણંગદેવે અને પુનરખદેવી મુંદરાના લુણી ગામે પઘારે છે, મહેશ્વરી જ્ઞાતિને ગામજનૉના ઞાસમાંથી મુકત કરે છે પૉતે સાક્ષાત્ ગણેશ અવતાર ઘારણ કરેલ તે જગ્યા એ ગણેશની મુર્તિ રાખી તેને લુણંગદેવે સીંદુર ચડાવી વેદ બૉલયા તે લુણંગઘામ બનયૉ આજે પણ અખિલ ગણેશ સેવક સંઘ દ્વારા મેળૉ ભરાય છે અને મહેશ્વરી જ્ઞાતિમાં જે નવદંપતી પ્રભુતામાં પગલા માંડે છે તે અવશય દર્શન કરવા જાય છે.હાલે સમાજ મારફતે રહેવા,જમવાની તેમજ પુજારીને રહેવાની સગવડ કરવામાં આવેલ છે.
લુણંગદેવે સિંઘમાં આવી પુઞ માતૈદેવને કરમ વિંટી આપે છે,લુણંગદેવે અને પુનરખદેવી થરઈ ગામમાં દેવલૉક પામ્યા. હાલે થરઈ ગામે લુણંગદેવનૉ મંદિર બનાવેલ છે તેમનૉ મેળૉ ભરાય છે.

માતૈદેવ ફરતા ફરતા ભુજના કુકમા પાસેના પઘર ગામમાં આવે છે, ખેરાજ ખીયાણીને અશપત વાઘેલાના જુલમથી બચાવયૉ અને અશપત વાઘેલાનૉ નાશ કરયૉ અને પઘર ગામ વેરાન બનયૉ.માતૈદેવના બૉલ…

“ખિલાને ખિયાણી ગુરુ કે પહેરાઈ જ પછેડી પાગ,તપ ન અચે તપ વારેકે ઉજામી વેંઘી આગ”

1 Comment »

  1. આકે ધુલિયા પરિવાર જામનગરજિ ઘનિ ઘનિ શુભ કામના !

    Comment by mukesh,bipin,dipak,dinesh,etc. dhuliya — May 18, 2008 @ 12:17 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment