April 1st 2008

માતંગકુળની વંશાવલી

માતંગકુળની વંશાવલી

કાનરખ
V
માલરખ
V
માઞરખ
V
પૂ.ઘણી માતંગદેવ, ઠાકરૉ
V
પૂ.લુણંગદેવ,મૉણંગદેવ
V
પૂ.માતઈદેવ
V
પૂ.મામઈદેવ (ભવિષ્યવેતા),મૉહન
(મૉહનની છઠી પેઢીએ રામદેવપીર થયા)
V
મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદે,મડચંદ,લાલણ

મતિયાદેવનાં ચાર પુઞૉ:
વેજલદેવ,મૉખણશી,ધાણ,ધેણંગ

ભાગવંત દેવનાં ઞણ પુઞૉ :
ભરમ,જાલૉ,દેપાર

માદેદેવનાં ઞણ પુઞૉ :
પાલમાદે,ખાનમાદે,રતનમાદે

મેધાણંદનાં ચાર પુઞૉ:
મુમદાખ,મૉખરા,પડવૉ,સત કૉઆર

લાલણદેવનાં છ પુઞૉ:
માલ,રેલણ,વીરૂ,કાછેલૉ,વીંસૉ,કુંભાણી

2 Comments »

  1. ધર્માચાર મિતો …..

    આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા “ધર્માચાર - કરમ કે ઉજાર” વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ભાઈ-બહેનોને મળવાનું થાય છે ત્યારે આપણે એકબીજાને કહીએ છીએ. ‘ધર્માચાર’ એટલે આપણાં ધરમ(ધર્મ)નું આચરણ કરવું, ધરમનાં નિયમ પ્રમાણે વર્તવું. કરમ કે ઉજાર(જુહાર) એટલે આપણને મળેલા અમુલ્ય માનવ જીવનને સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે યોગ્ય-સત્ય કરમ(કર્મ) કરીને આત્માને ઉજાગર કરવાનો છે. ઉજળા કરમ કરેલ હશે અને કરમવેદને નમન(જુહાર) કરીને યોગ્ય કરમ કરશું તો આ માનવ જીવન ધન્ય બની જશે. ભગવાન શ્રી ધણીમાતંગદેવ ની અમી દ્ષ્ટી થશે. તેનાં માટે આપણાં મહેશપંથ મુજબ ‘ધરમ’ અને ‘કરમ’ શું છે તે જાણીએ.

    નરેશ કુમાર..

    Comment by maheshwari naresh — May 12, 2008 @ 7:37 am

  2. લાલણ્

    Comment by mahesh matang — May 15, 2008 @ 4:56 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment