March 23rd 2008

પીરસાહેબની વંશાવલી કર્મ વિંટીના અઘિકારી

મહેશ્વરી મહેશપંથના ચાર ઘામ (ચાર કર્મ) હાલે પાકિસ્તાનમાં આવેલ છે.

૧. પૂજય ઘણી માતંગદેવ સ્વઘામ - સેણી સેંભ કર્મ
૨. પૂજય લુણંગદેવ સ્વઘામ - ઠરઈ જયૉત કર્મ
૩. પૂજય માતઈદેવ સ્વઘામ - ભાદરા સતવારી કર્મ
૪. પૂજય મામઈદેવ સ્વઘામ - મકલી નજ કર્મ

ઞણ કૉટી ના દેવ મહેશધર્મમાં જન્મયાં

પૂજય ઘણી માતંગદેવ સાક્ષાત શીવ અવતાર
પૂજય લુણંગદેવ સાક્ષાત ગણેશ અવતાર
પૂજય માતઈદેવ સાક્ષાત વિષ્ણુ અવતાર
પૂજય મામઈદેવ સાક્ષાત બ્હમા અવતાર

પૂજય મામઈદેવ પછીની વંશાવલી માં મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદેદેવ અને મડચંદ ચાર પુઞ હતા જેના બાદ કમીક પેઢીઓ ચાલી.જેમની પાસે કરમ વિંટી અને કટાર રહેતી તે પીરસાહેબ તરીકે ઓળખાતા પૂજય મામઈદેવ પછી ની ૩૮ પેઢીઓ ની નામાવલી જે “પીરસાહેબ” કર્મ વિંટીના અઘિકારી હતા.

1.મામૈદેવ માતૈઆણી
2.લાલણ મામૈઆણી
3.માલ લાલણ
4.રેલણ માલાણી
5.જસદે રેલણ
6.હરગુરુ જગડેઆણી
7.કરશન ફુલાણી
8.ખાનસું ખાનાણી
9.માલ ખાનાણી
10.ભૉજરાજ રામદેઆણી
11.જગદે માલાણી
12.ભારૉ પરવતીઆણી
13.વીસર પરવતીઆણી
14.ભૉજદે મેઘજીઆણી
15.રાણું વીશાણી
16.ખીમરાજ વીશાણી
17.સામત ખેતાણી
18.વીસૉ પરબતઆણી
19.આસદે ગંગાજર
20.ભૉજદે ગૉમતીઆણી
21.વેરસી પુંજાણી
22.ભારૉ રામદેઆણી
23.ડૉશૉ જશાણી
24.વીરૉ જગદેઆણી
25.દેરાજ નામાણી
26.રાજદે દેશાણી
27.વાલૉ આસુઆણી
28.ગૉપાલ કારાણી
29.આસમલ દનાણી
30.માવજી ગૉપાલાણી
31.દેશર વિરાણી
32.નાગશી દેરાજ
33.શામજી રાજદે
34.ગીગા દેરાજ
35.માવજી કરશન
36.અઉલા કારુ
37.નામૉરી કરશન
38.મેઘજી નાગશી
39.માતંગ નાગશી લાલણ

Data source by Late Kanji Kochara’s book who publised in 1982 A.D.

5 Comments »

  1. Thanks Good Preparation!

    khimdhua

    Comment by Khimji Dhua — March 24, 2008 @ 1:38 pm

  2. Please Add last four generation names of author of “Karam Ring”,

    35. માવજી કરસન ગામઃ- રવા તા.- અબડાસા
    36. અઉલા કારૂ ગામઃ- કોટડી(મહાદેવપુરી) તા. માંડવી
    37. નામોરી કરસન ગામઃ- રવા તા. અબડાસા
    38. મેઘજી નાગશી ગામઃ- કરોડીયા(હાલે હયાત છે)તા. અબડાસા (હાલે ગાંધીધામ).

    Best wishes

    Comment by Khimji Dhua — March 24, 2008 @ 1:53 pm

  3. ધર્માચાર શામજીભાઈ
    તમે ખુબ સારું કામ કર્યું છે.
    અમને ગુજરાતીમાં વેબસાઈટ જોઈને ખુબ આનંદ થયો.
    આ શુભ કાર્ય બદલ ખુબ ખુબ અભીનંદન
    આ કાર્ય મા વધુ સફળતા મળે તેવી શુભકામના.

    બ્રિજેશ સુર્યા, સુમરાસર(શેખ)કચ્છ
    મો. ૯૯૭૪૭ ૧૪૨૫૧.

    Comment by Brijesh Surya — March 24, 2008 @ 6:31 pm

  4. HELLO, ROSYA SAMJI
    ASI JAMNAGAR THI HAYU ASU BADHI JA DHAMACHHAR
    ASU AAJI SITE NARI KHUB ANAND THAYO
    AKE GINAN ME VADHARE RAS HOY TO ASU JA THODA PRASN AAI JAVAB NAI JUDADA
    ASHAJI E-MAIL ID AAI MUKESHH200@YAHOO.COM
    PLEASE CONTECT. OK BYE
    KARME KE JUHAR

    Comment by MUKESH PARMAR/ KISHAN MATANG — April 2, 2008 @ 3:54 pm

  5. Dharmachar,

    I am navinchandra maheshwari(sinch) from mumbai

    i am glad to see that after khimjibhai dhua people like you are also interested in making of our community website,
    you people are doing such a wonderful job.

    Best of luck

    from
    Navinchandra Maheshwari
    9223302917
    Mumbai

    Comment by Navinchandra maheshwari(sinch) — May 19, 2008 @ 1:28 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment